SBI ક્લાર્ક ની મોટી ભરતી થય જાહેર.

Khissuupdate
0
India માં sbi clerk માટે ની મોટી ભરતી આવી જેમાં મળસે લાખો લોકો ને નોકરી....જાણો સંપૂર્ણ અહેવાલ.



આજથી SBI દ્વારા officially SBI ક્લાર્ક ની ભરતી ની જાહેર કરી દીધી છે ,જેમાં 10000 કરતા પણ વધારે જગ્યાઓ જોવા મળી રહી છે.આ જગ્યાઓ સ્ટેટ vise જોવા મળી રહે છે.

જેમાં ગુજરાત જેવા મોટા રાજ્યો માં સવથી વધારે ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે જેમાં 1000 કરતા પણ વધારે જગ્યાઓ માત્ર ગુજરાતમાં જોવા મળી રહી છે.

જેમાં માત્ર કોઈ પણ કૉલેજ પાસ કરેલ વિદ્યાર્થી આમાં ડાયરેક્ટ ફોર્મ ભરી શકાશે અને તે 2 ફેસ ની પરીક્ષા પાસ કરીને ડાયરેક્ટ SBI ક્લાર્ક તરીકે જોબ મેળવી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)