મુખ્ય સામગ્રી પર જાઓ

Featured post

Lenscart નો IPO લાવશે શેરમાર્કેટ માં મોટો કડાકો થય જાજો તૈયાર

 LG ના IPO બાદ ફરી એક વાર શેરમાર્કેટ આવશે મોટો કડાકો થય જાજો તૈયાર.(LG IPO lottery then coming the big ipo in November) હાલ શેરમારકેટ માં મોટો કડાકો જોવા મળી રહ્યો છે જેમ જો જોઈએ તો હાલ માર્કેટ એ ઘણા લોકો ની દિવાળી ની ખુશી 2 ગણી કરી નાખી છે ત્યારે જો જોઈએ કે small finence કંપની બાદ જો જોઈએ તો ipo માર્કેટ માં મોટા કડાકા સાથે માર્કેટ ઉપર જતું જોવા મળી રહ્યું છે. હાલ ipo માં જો જોઈએ તો મોટો કડાકો સાથે 2 IPO યે ભારતના તમામ નાગરિકોને સારા એવા રિટર્ન આપ્યા છે ત્યારે હાલ.જો જોઈએ તો tata ના ipo બાદ બીજો મોટો IPO LG નો જોવા મળ્યો છે જેમાં ઘણા બધા લોકો ને સારા એવા રિટર્ન મળ્યા છે જેમાં 65% રિટર્ન LG ના IPO યે આપ્યા છે અને હજુ પણ માર્કેટ કિંમત માં વધારો થતો જોવા મળી રહ્યો છે હાલ જો LG IPO માં 14820 નિ કિંમત ના IPO યે 65% રિટર્ન સાથે 1700+ રૂપિયા થી ખુલ્યો હતો જેમાં જોઈએ તો 300₹+ નું ડાયરેક્ટ પ્રોફિટ જોવા મળ્યું છે. બીજો મોટો IPO લાગવાની શક્યતા -: ત્યારે હવે જો જોઈએ તો ફરી એક વાર મોટી કંપની નો ipo માર્કેટ માં લોન્ચ થય રવા જહ્યો છે ત્યારે આ ipo નુ પણ સારું એવું રિટર્ન જોવા મળી શકે છે ત્યારે જો ...

અમેરિકાના કેલિફોર્નિયામાં લાગી ભયંકર આગ,હોલિવૂડ હાઉસ થયું રાખ(A terrible fire broke out in California, the Hollywood House was reduced to ashes)

 છેલ્લા 7 દિવસથી કેલિફોર્નિયામાં શરૂ છે આગ તાંડવ જાણો ક્યારે થશે આગ પર કાબૂ




અમેરિકાના કેલફોર્નિયામાં 7 જાન્યુઆરી 2025 થી તે શહેરના જંગલમાં આગ લાગી હતી, જે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં હાલ આગ નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આજે સતત 7 માં દિવસે પન તે આગ પર કાબૂ મેળવી શકાયો નથી.

હાલ જો જોઈએ તો જંગલમાં લાગેલી આગ કેલિફોર્નિયા સિટી માં પહોંચી ચૂકી છે અને ત્યાંના 1,50000 જેટલા લોકોને પોતાના ઘરો ખાલી કરીને જતા રહ્યા છે. ઉપરાંત 50000 કરતા પન વધારે લોકો બે ઘર થયા છે.

હાલ જો જોઈએ તો કેલિફોર્નિયા ફોરેસ્ટ ની 5000 ટીમો તે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે,ત્યારે 15000 કરતા પન વધારે માણસો આગ ને બુજવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હજુ પણ સતત વધી રહેલો આગ પર કાબુ મેળવી શકાયો નથી.

Holywood હાઉસ ને થય અસર:

વધી રહેલી આગ યે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ચેક હોલિવૂડ હાઉસ સુધી પહોંચી ચૂકી છે અને હોલિવૂડ  સિટી ના ઘણા  બધા પ્લેસ ને ભારે નુકસાન થયું છે ત્યારે hollywood હાઉસ પણ રાખ થય સકે છે 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લોન માફ સમાચાર(loan installment free)

 લોન માફીને લઈને આવ્યા મોટા સમાચાર જાણો સંપૂર્ણ વિગત ક્યારે અને કેવી રીતે. જે બેન્કો બેરોજગાર પર થોડા હજાર કે લાખ રૂપિયા માટે દયા નથી બતવતી તેના પર સરળતાથી દયા બતાવી રહી છે જેમને કરોડો રૂપિયા લઇને ભાગી ગયા છે. આજ કારણસર મોટા અબજોપતિ પન લોન ચૂકવી રહ્યા નથી.અનિલ અંબાણી અને જેપી ગ્રુપ જેવા ઉદ્યોગપતિ આ લાઈન માં આવેલા સે,સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નમાં ભારત સરકારે આપેલા જવાબ વાત સામે આવી કે છેલ્લા 10 વર્ષમાં બેન્કોએ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. પણ જો કોઈ સામાન્ય માણસ બેંકમાં જાણીને ધંધો કરવા માટે લોન માગે તો તેના cibil સ્કોર પર પ્રશ્નો ઉઠાવે છે. એ ઉપરાંત પુરાવા એકઠા કરવા કહે છે,આથી સામાન્ય માણસ બીજી માઇક્રો બેંક માં જઈને વધુ વ્યાજ વાળા જાળમાં ફસાઈ જાય છે. નિષ્કર્ષ: ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં લીધેલા તમાં ખેડૂતો અને નાના માટે વ્યવસાય કરતા લોકો માટે લોન માફી ના આદેશ પત્રો ની રજૂઆત કરવી જોવે અને તેની લોન માફ અથવા તો ૫૦% માફી સાથે રાહત આપવી જોઈએ.

ગુજરાતમાં ઠંડીને લઈને આગાહી ( gujrat winter news)

 ગુજરાતમાં પારો થશે -૫ ડિગ્રી ને પાર જાણો કયા વિસ્તારમાં કેટલું ઠંડીનું પ્રમાણ. નમસ્કાર ગુજરાત આપની ગુજ્જુ ન્યૂઝ પર સ્વાગત છે,આજના આ બ્લોગ ના માધ્યમથી આપને જાણીશું કે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીને લઈને સુ આગાહી છે અને આગામી દિવસોમાં ક્યાં પ્રકારે ઠંડીનું પ્રમાણ જોવા મળસે તેની માહિતી જાણીશું. સૌ પ્રથમ જો જોઈએ તો હાલ ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડી માં વધારે જોવા મળી રહ્યો છે ઉપરાંત કચ્છ જેવા વિસ્તારોમાં હિમવર્ષા ના પણ સમાચાર જોવા મળી રહ્યા છે,એવા સમય માં જો ગુજરાતમાં આગલા દિવસોમાં ઠંડીને લઈને જોઈએ તો આગામી 3 દિવસ સુધી ન્યૂનતમ ઠંડીનો પારો ૧૫° અને મહત્તમ તાપમાન ૨૬° જોવા મળી શકે છે.જેથી ગુજરાતમાં હજી ઠંડી ના પ્રમાણ માં વધારો જોવા મળી શકે છે. ઠંડીની સાથે સાથે જ ગુજરાતમાં ગત દિવસોમાં માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે,જેમાં જણાવ્યું છેકે ગત દિવસોમાં શિયાળામાં હળવું થી માધ્યમ માવઠા નો અહેસાસ જોવા મળી શકે છે,તેની સાથે જણાવ્યું કે માવઠાને લીધે શિયાળુ પાકને પન નુકસાન જોવા મળી શકે છે.

પોસ્ટ ઓફિસની સ્કીમ(post office scheme)

 પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે SBI કરતા વધુ વ્યાજ,રોકાણ કરતાં પહેલાં જુઓ તમામ માહિતી જૉ જોઈએ તો ભારતીય શેરબજારમાં મોટું રોકાણ આવ્યું છે.બજાર ઓવર્સોલ્ડ ઝોનમાં જણાય છે, આ દરમિયાન બ્રોક્રેજફરમ CLSA ભારતીય વ્યૂહરચના વિકાસ કુમાર જૈન કહે છેકે ભારતીય શેરબજારમાં ' સાન્તાક્લોઝ ' રેલી જોવા મળી શકે છે,આ રેલીઓ ના લીધે શેરબજારમાં ૬-૭% નો વધારો જોવા મળસે. મોટી ઘટનાઓ અસર બજારમાં પડી સ્કે છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતીય બજારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર દ્વારા ભોગોલિક અને રાજકીય,તણાવ,નબળા પરિણામો જાહેર ઓફરે IPO જેવી મોટી ઘટનાઓ અસર જોવા મળે છે. રાહતની શક્યતા જૈનના મતે જે પણ વચગાળાના ખરાબ સમાચાર હતા.તેની અસર હાલ જોવા મળી રહી છે. સિજનના આધારે છેલ્લા 30 વર્ષમાં ચારમાંથી ત્રણ વખત ડિસેમ્બરમાં રેલી જોવા મળી શકે છે.