હાલ અદાણી ના આ સ્ટોક આપી રહ્યા છે હાઇ રિટર્ન સ્ટોક માર્કેટમાં...જાણો સંપૂર્ણ વિગત.
અદાણી ના ઘણા બધા સ્ટોક્સ હાલ આપી રહ્યા છે હાઇ રિટર્ન ત્યારે એવા માં સવથી વધારે સર્ચ માં ચાલતું સ્ટોક્સ નું નામ અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જે હાલ ઈન્ટરનેટ માં હાઇ સર્ચ માં ચાલી રહ્યું છે.
સ્ટોક્સ ની માહિતી: જો હાલ સ્ટોક્સ ની માહિતી જાણીએ તો આ સ્ટોક્સ ની પ્રાઈઝ 1122 રૂપિયા ચાલી રહ્યા છે, ત્યારે જો જોઈએ તો તેનું લો પ્રાઈઝ 1075 રૂપિયા હતી જ્યારે અત્યારે તે સ્ટોક્સ ની કિંમત 1132 રૂપિયા સુધી પહોંચવા આવી છે,ત્યારે થોડાક રૂપિયા નું રોકાણ તમને ઘણું હાઇ રિટર્ન મેળવી સક્સુ હતું.
આજની તારીખ માં તેનું ચાર્ટ ચીટ જોઈએ તો આજે મહત્તમ સ્ટોક્સ માં વધારો 56₹ સુધી પહોસ્યો હતો,ત્યારે આ સ્ટોક્સ ની કિંમત માં દરરોજ વધરો જોવા મળસે ત્યારે આગળ ભવિષ્ય માં પન આ સ્ટોક્સ ની કિંમત માં ઘણો વધારો થશે તેવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે.